શ્રી વેંકટેશ્વર વજ્ર કવચ સ્તોત્રમ્ – Sri Venkateswar Vajra Kavach Stotram in gujarati

Download “Sri Venkateswar Vajra Kavach Stotram in gujarati PDF” sri-venkateswar-vajra-kavach-stotram-in-gujarati.pdf – Downloaded 628 times – 210.48 KB

हिंदी English ❈ ਪੰਜਾਬੀ (Punjabi) ❈  বাংলা (Bangla) ❈ ગુજરાતી (Gujarati) ❈  ಕನ್ನಡ (Malayalam) ❈  ಕನ್ನಡ (Kannada) ❈   தமிழ் (Tamil) తెలుగు (Telugu) ❈

માર્કંડેય ઉવાચ

નારાયણં પરબ્રહ્મ સર્વ-કારણ-કારણમ્ ।
પ્રપદ્યે વેંકટેશાખ્યં તદેવ કવચં મમ ॥ 1 ॥

સહસ્ર-શીર્ષા પુરુષો વેંકટેશ-શ્શિરોઽવતુ ।
પ્રાણેશઃ પ્રાણ-નિલયઃ પ્રાણાન્ રક્ષતુ મે હરિઃ ॥ 2 ॥

આકાશરા-ટ્સુતાનાથ આત્માનં મે સદાવતુ ।
દેવદેવોત્તમો પાયાદ્દેહં મે વેંકટેશ્વરઃ ॥ 3 ॥

સર્વત્ર સર્વકાલેષુ મંગાંબાજા-નિરીશ્વરઃ ।
પાલયેન્માં સદા કર્મ-સાફલ્યં નઃ પ્રયચ્છતુ ॥ 4 ॥

ય એત-દ્વજ્રકવચ-મભેદ્યં વેંકટેશિતુઃ ।
સાયં પ્રાતઃ પઠેન્નિત્યં મૃત્યું તરતિ નિર્ભયઃ ॥ 5 ॥

ઇતિ માર્કંડેય-કૃતં શ્રી વેંકટેશ્વર વજ્રકવચ-સ્તોત્રં સંપૂર્ણમ્ ॥

Leave a Comment